Trending Now
Global News
Jamnagar
ડેન્ટલ કોલેજના ડીનનો ‘કોરા ચેક’ પર સહી કર્યાનો બચાવ...
આરોપી શોભિત ગર્ગની જામીન અરજી પરની સુનાવણીમાં બચાવ પક્ષના વકીલે ડીન દ્વારા રજૂ કરાયેલા વીડિયો અને રોગી કલ્યાણ સમિતિની ગાઈડલાઈન મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા,...
Travel Guides
Gadgets
Jamnagar
જામનગરમાં હચમચાવી મૂકતો હત્યાકાંડ: ‘ઓસ્ટ્રેલિયા’ની બોગસ કહાની પાછળ દફન થયેલું મોતનું ભયાનક રહસ્ય
બે વર્ષથી ગુમ પતિની બેવફા પત્ની અને પ્રેમીએ સાયનાઇડ આપી કરી હતી ક્રૂર હત્યા: દરેડના કારખાનામાં ૧૫ ફૂટ ઊંડે દાટેલા અવશેષો શોધવા પોલીસ અને...
Receipes
Jamnagar
જામનગર દરેડ GIDC ઉદ્યોગકારોની ઐતિહાસિક સફળતા: ૧૦૦૦ રહેણાંક પ્લોટોને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા રાજ્ય સરકારની પ્રથમ સૈદ્ધાંતિક મંજૂરી; પ્રદૂષિત પાણીના નિકાલ માટે CETP પ્લાન્ટ હેતુ...
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને ટીમની ગાંધીનગર સુધીની સઘન રજૂઆતો રંગ લાવી: મંદીના માહોલ વચ્ચે બ્રાસસિટીના ઔદ્યોગિક વિકાસને મળ્યું...
Most Popular
Fitness
ડેન્ટલ કોલેજના ડીનનો ‘કોરા ચેક’ પર સહી કર્યાનો બચાવ કોર્ટમાં ટક્યો નહીં, તપાસ અધિકારીઓનો ઉધડો લેવાયો
આરોપી શોભિત ગર્ગની જામીન અરજી પરની સુનાવણીમાં બચાવ પક્ષના વકીલે ડીન દ્વારા રજૂ કરાયેલા વીડિયો અને રોગી કલ્યાણ સમિતિની ગાઈડલાઈન મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા,...
જામનગરમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી: કોલ્ડ્રિંકના નામે ગ્રાહકોને પધરાવ્યું ‘ગરમ કાળું પાણી’, ભારે હોબાળા બાદ રિફંડ ચૂકવાયું
દરેડ જીઆઇડીસી ફેસ-2 સ્થિત બ્રાન્ચમાં કોકના નામે ગેસ વિનાનું કાળું પાણી અપાતા ગ્રાહકોનો રોષ; આખરે મેનેજરે પોતાના પર્સનલ ગૂગલપેથી ૧૦થી વધુ ગ્રાહકોને નાણાં પરત...
જામનગર સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં રૂ. ૧.૩૬ કરોડનું કૌભાંડ: ડીનની ભૂમિકા શંકાના ઘેરામાં
૧૫ ચેક પર ડીનની અસલ સહી અને સરકારી નાણાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન છતાં તપાસ કરી રહેલા ત્રણ પોલીસ અધિકારીઓ દ્વારા મુખ્ય આરોપીને બચાવવાના પ્રયાસોથી કોર્ટ...
ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં સેશન્સ કોર્ટનો મોટો ધડાકો: “ડીનને કેમ આરોપી ન બનાવ્યા?”
એફએસએલ રિપોર્ટમાં ૧૫ માંથી ૧૩ ચેક પર ડીનની અસલ સહી હોવાનો ઘટસ્ફોટ; આરોપી શોભિત ગર્ગના વકીલની ધારદાર દલીલોથી કોર્ટમાં સન્નાટો; આગામી ૨૧મી તારીખે વધુ...
સુપ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વર્ષો જૂની સંસ્થા “જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન”ના પદાધિકારીઓથી કાચો પાપડ પણ ભાંગતો નથી..?
શંકરટેકરી ઉદ્યોગનગરમાં વર્ષોથી માર્ગો, લાઈટ અને ગટર, સફાઈની સમસ્યાઓ યથાવત્: મનપાના પદાધિકારીઓના સન્માન સમારોહ અને પ્રેસનોટ બાદ નેતૃત્વની ક્ષમતા પર ઉઠતા ગંભીર સવાલોજામનગર શહેરમાં...
Gaming
જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ઢંગ-ધડા વિનાના જીએસટીના જટિલ કાયદા સામે પ્રચંડ વિરોધ: વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર એનાયત
૩૩૯૧ જેટલી આડેધડ નોટિસો અને રૂ. ૨૧૫૦ કરોડના આકરા દંડથી ત્રસ્ત ૪૫૦૦ ઉદ્યોગકારો મેદાને, બોનાફાઇડ ખરીદદારોના રક્ષણ માટે ઉગ્ર માંગભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ...


