જામનગરમાં ઔશવાળ સેન્ટરમાં યોજાયેલા ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ ના પ્રવાસ કાર્યક્રમ વેળાએ ક્ષત્રિય સમજ નું વિરોધ પ્રદર્શન, ઓશવાળ સેન્ટર ના દ્વારે કાળા વાવટા ફરકાવનારા ક્ષત્રિય કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

જામનગર તા ૧૨, જામનગર શહેરમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના યોજાયેલા બુથ સંમેલનના કાર્યક્રમના મુખ્ય ગેઇટ પાસે ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કાળા વાવટા ફરકાવ્યા હતા.ક્ષત્રિય યુવાઓ કાર્યક્રમના સ્થળની અંદર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. કેટલાક કાર્યકર્તાઓએ રૂપાલા ની ટિકિટ રદ કરો, રૂપાલા હાય હાય ના નારા સાથે ઓસવાળ સેન્ટરના મેઇન રોડ પરના મુખ્ય દ્વાર પાસે માર્ગ પર બેસી ગયા હતા, તે તમામની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને પોલીસ હેડ ક્વાર્ટરમાં લઈ જવાયા છે.

1001473014
1001473009
1001473016
1001473017
1001472765
1001472767
1001472763

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles