જામનગરમા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આણદાબાવા સેવા સંસ્થામાં આશ્રિત બાળકો અને વડીલો સાથે ધુળેટીનું પર્વ મનાવ્યું

1001421346
1001421342

જામનગર તા ૨૫, જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે ધુળેટી તહેવારની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારો સાથે કરી હતી , આજે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થા માં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકોની સાથે રહીને ધૂળેટીનું પર્વ મનાવી પોતાની સંવેદનશીલતા ની અનુભૂતિ દાખવી હતી . ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગત વર્ષે ધુળેટી નું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવ્યું હતું, જે પરંપરા આ વખતે પણ ચાલુ રાખી છે, આજે પણ સવારે ૧૦.૦૦ વાગ્યે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધુળેટી મનાવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles