spot_img

જામનગરની એસટી રોડ પર આવેલી જેસીસી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્દી ના સગા વચ્ચે મારામારી થતાં દોડધામ

જામનગર તા ૧૮, જામનગરમા સુમેર ક્લબ રોડ એસટી પર આવેલી jccc જામનગર ક્રિટિકલ કેર હોસ્પિટલમાં આજે સિક્યોરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીમાં છૂટા હાથની મારામારી થઈ હતી. જોકે અન્ય દર્દીના સગાઓએ મામલો થાળે પાડ્યો હતો. જામનગરમાં સુમેંર ક્લબ રોડ પર આવેલી જેસીસી ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તેમજ દર્દીના સગા વચ્ચે સામાન્ય બાબતે બોલાચારી થયા પછી તંગ વાતાવરણ બની ગયું હતું, અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.જ્યાં હાજર રહેલા અન્ય દર્દીના સગા એ તેમના ફોટા અને વિડિઓ પણ પાડી લીધા હતા. જે વિડિઓ વાઇરલ શોસ્યલ મીડિયા મા વાઇરલ થયો છે, દરમિયાન ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. જે ક્ષણો દરમિયાન હોસ્પિટલમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles